<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

અમેરિકા અને બ્રિટિશ સંયુક્ત દળો યમનના શહેર ઉપર તૂટી પડ્યા :અમેરિકા અને બ્રિટિશ સંયુક્ત દળોએ આજે પશ્ચિમ યેમેનના અલહુદાયદાહની દક્ષિણ તરફ આવેલ તૈફ ઉપર જોરદાર હવાઈ હુમલા કર્યા છે.

(7:44 PM IST)