<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

કાશ્મીરમાં માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાની હતા: મોટો ધડાકો : જમ્મુ અને કાશ્મીરના સોપોર ખાતે તાજેતરમાંસુરક્ષા દળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં મોટો ધડાકો. : આ એન્કાઉન્ટરમાં લશ્કરના જવાનોના હાથે માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાની હોવાની સનસનાટીભરી વિગતો બહાર આવી છે..

(9:29 AM IST)