તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
સાઉદી અરેબિયામાં ૯૦૦થી વધુ હજયાત્રિકોના જીવનદીપ બુઝાયા : પ્રચંડ ગરમીને લીધે સાઉદી અરેબિયામાં હજ કરવા ગયેલા લોકોની હાલત ખૂબ જ ખરાબ. અત્યાર સુધીમાં ૯૦૦ થી વધુ હજયાત્રિકોના જીવન દીપ બુજાયા. ૭૫ ભારતીયોનો સમાવેશ. હજારો લોકો બીમાર. લાખો લોકોએ હજયાત્રા સંપન્ન કરી.

(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
