News of Thursday, 20th June 2024
બનાસકાંઠા પંથકમાં કુવામાં ઉતરેલા બે મજૂરો પાણીમાં ગરકાવ થઈ ગયા : બનાસકાંઠાના દાંતા પંથકમાં આવેલા મંડાલી ગામે કુવામાંથી મોટર બહાર કાઢવા ઉતરેલા બે મજૂરો અચાનક પાણીમાં ડૂબી જતાં બંનેના ગુંગળાઈને મૃત્યુ થયા છે.

(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
