તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
ઉત્તરાખંડના જંગલો ફરી સળગ્યાઃ દિલ્હી હાઇવે બંધ ; દેશભરમાં આકરી ગરમી પહાડો અને જંગલની સંપત્તિ માટે આફત બની ગઇ છે. પહેલા ઉત્તરાખંડ, પછી હિમાચલ, અલમોડા અને હવે હલ્દવાનીના જંગલોમાં ભીષણ આગના સમાચારથી ગભરાટ ફેલાયો છે. છેલ્લા ઘણા દિવસોથી પહાડોમાં આગ લાગી હોવાના અહેવાલો છે, આ દરમિયાન હલ્દવાનીના ટાંડાના જંગલોમાં પણ આગ લાગી છે. આગ ઘણી મોટી થઇ ગઇ છે, તેથી પોલીસ અને પ્રશાસને સુરક્ષાની દૃષ્ટિએ દિલ્હી હાઇવે બંધ કરી દીધો છે.

(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
