તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
સમગ્ર દેશ અંધકારમાં ડૂબ્યોઃ વીજળી ગૂલ થતા ઇકવાડોરના પોણા બે કરોડ લોકો વીજળી વગરના રહ્યા ઇકવાડોર આખા દેશમાં બ્લેક આઉટઃ સમગ્ર ઇકવાડોરમાં વીજળી કટ ઓફ થઇ જતા સમગ્ર દેશ અંધકારમાં ડૂબી ગયો ઉર્જા પ્રધાન રોબર્ટો લુકે દેશવ્યાપી બ્લેકઆઉટ સર્જાયાની પુષ્ટ કરી ફોલ્ટી પાવર લાઇનને લીધે દેશના પોણા બે કરોડ લોકો વીજળી વગરના રહ્યા હતા.

(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
