<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

કપડા ધોતી યુવતીને મગર ખેંચી ગયો : ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામે નર્મદા નદીમાં કપડાં ધોવા ગયેલી સોનલબેન તડવી નામની યુવતીને મગર ખેંચી જતા ભારે અરેરાટી. જળાશયો અને જોખમી સ્‍થળોએ જવાનું ટાળવા નાગરિકોને અપીલ : અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ દ્વારા અગાઉ જિલ્લાના વિવિધ જળાશયો અને ભયજનક સ્‍થળોએ નાગરિકોને નહી જવા જાહેરનામું પ્રસિધ્‍ધ કર્યુ છે

(4:01 PM IST)