<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

મનોજ શશીધર સીબીઆઈમાં નંબર ટુ રાજકોટ : ૧૯૯૪ બેચના ગુજરાત કેડરના આઈપીએસ પોલીસ અધિકારી શ્રી મનોજ શશીધર સીબીઆઈના એડીશ્નલ ડાયરેકટર છે. તેઓ હવે દેશની સર્વોચ્‍ચ તપાસનીસ એજન્‍સી સીબીઆઈમાં હવે ‘નંબર ટુ'નું સ્‍થાન શોભાવશે તેમ જાણવા મળે છે.

(4:21 PM IST)