<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

આંધ્રમાં મોટાપાયે અધિકારીઓ બદલાયા આંધ્રમાં એકસાથે ૧૯ સીનીયર આઈએએસ સનદી અધિકારીઓની બદલી થઈ છે. ૨૦૦૪ની બેચના આઈએએસ પી.એસ. પ્રદ્યુમનની મુખ્‍યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના સેક્રેટરી તરીકે વરણી થઈ છે. તો આંધ્રના નવા પોલીસ વડા દ્વારકા તીરૂમાલા રાવ બન્‍યા છે.

(4:24 PM IST)