<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

૧૫મી ઓગષ્‍ટથી મુંબઈ - અમદાવાદ રૂટ ઉપરની ટ્રેનો ૧૬૦ કિ.મી. ઝડપે દોડશે મળતી વિગતો મુજબ આગામી ૧૫ ઓગષ્‍ટથી મુંબઈ - અમદાવાદ રૂટની ટ્રેનો ૧૬૦ કિ.મી. સુધીની ઝડપે દોડતી થશે. જેને લીધે વંદે માતરમ ટ્રેનો હવે ૫.૨૫ કલાકને બદલે ૪.૪૦ કલાકમાં મુંબઈ પહોંચશે. શતાબ્‍દી ટ્રેનો ૫.૫૦ કલાકને બદલે ૪.૫૦ કલાકમાં, તેજસ ટ્રેન ૬.૨૫ કલાકને બદલે ૫.૫૦ કલાકમાં, ડબલ ડેકર ટ્રેનો ૬.૫૫ કલાકને બદલે ૬.૧૫ કલાકમાં અને મુંબઈ - દિલ્‍હી રાજધાની ટ્રેન ૧૫.૩૨ કલાકને બદલે ૧૨ કલાકમાં પહોંચતી થશે.

(4:25 PM IST)