તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
માધાપર બ્રીજઃ રાજકોટથી જતા ડાબી સાઇડના સર્વિસ રોડ માત્ર ૧ મહિનામાં ખૂલ્લો મૂકાઇ જશેઃ કાલે કલેકટર તંત્ર જમીનનો કબ્જો લઇ લેશે રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીએ મહત્વની જાહેરાત કરતા ઉમેર્યુ હતું કે કાલે કલેકટર તંત્ર જામનગર રોડ પરની વોરા સોસાયટીની ૧૪૩૪ ચો. મી. જમીનનો કબ્જો લઇ લેશેઃ સીટી પ્રાંત-ર શ્રી નીશા ચૌધરી કાર્યવાહી કરી રહ્યા છેઃ આ માટે ૧ કરોડ ૮૧ લાખનું વળતર ચૂકવાઇ ગયું છે. આ જમીનનો કબજો લઇ માર્ગ અને મકાનને સોંપી લેવાશે અને એક મહિનામાં ડાબી સાઇડનો (રાજકોટથી જતા) સર્વિસ રોડ, શરૂ થઇ જશેઃ ટ્રાફીકનું ભારણ ઘટશે...

(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
