તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
MSME ઉદ્યોગના સેટલેમેન્ટ અંગે જૂલાઇમાં ત્રણ કેમ્પઃ ૧૮૦૦માંથી ૩૦૦ કેસો ચલાવાશે ગઇકાલે રપ માંથી એક કેસમાં ૧ર લાખ ૮૭ હજાર રીકવર રાજકોટના એડી. કલેકટર શ્રી ચેતન ગાંધી સમક્ષ ગઇકાલે MSME ઉદ્યોગનું સેટલેમેન્ટ બોર્ડ ચાલ્યું હતું: કુલ રપ કેસોમાંથી ર૧ કેસો રાજય બહારના હોય ઓનલાઇન સુનાવણી થયેલઃ ૧ કેસમાં સમાધાન થતા ૧ર લાખ ૮૭ હજારની રીકવરી કરાઇ હતીઃ દરમિયાન આજની તારીખે કુલ ૧૮૦૦ કેસો પેન્ડીંગ હોય... આવતા મહિને તા. ૧૩, ૧૭, અને ર૭ જૂલાઇએ રાજકોટ ચેમ્બરના સહકારથી ખાસ કેમ્પો થશેઃ દરેક વખતે ૧૦૦-૧૦૦ કેસો મળી કુલ ૩૦૦ કેસ અંગે સુનાવણી થશે, ઓનલાઇન સુનાવણી પણ હાથ ધરાશે

(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
