તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
ગુજરાતના કેટલાક આઇ.એ.એસ. અધિકારીઓ મસુરી તાલીમમાં : આઇ.એ.એસ. અધિકારીઓને પાંચમા તબકકાની મીડ કેરીયર ટ્રેનીંગ માટે ૧૩ જુલાઇ સુધી મસુરીની લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન (એલબીએસએનએ) ખાતે મોકલાયા. તેમાં પી ભારતી, શાલિની અગ્રાવલ, કે. કે. નિરાલા, આલોક પાંડે, દિલિપ રાણા, સંદિપ સાંગલે, ડો. ધવલ પટેલ, ઉદિત અગ્રવાલ, એસ. છાકછુઆક, ડો. રંજીતકુમાર સીંઘ, સંદિપ સીંઘ ગુલાટી, કુલદીપ આર્ય, ડો. રતનકુંવર ગઢવીચરણ, પ્રવિણા ડી કે, નાગરાજન એમ., વિજય ખરાદી અને એમ.આઇ. પટેલનો સમાવેશ થાય છે.

(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
