તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
ત્રિપુરામાં હોસ્ટેલમાં ભોજન ખાધા બાદ 30 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા બિન સરકારી સંસ્થા સંચાલિત હોસ્ટેલમાં ભોજન બાદ તબિયત લથડી : રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ, પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં ગુરુવારે એક બિન-સરકારી સંસ્થા (એનજીઓ) દ્વારા સંચાલિત હોસ્ટેલમાં ભોજન ખાધા બાદ ઓછામાં ઓછી 30 વિદ્યાર્થીનીઓ બીમાર પડી હતી. રાજ્ય સરકારે બોધજંગ હાયર સેકન્ડરી સ્કૂલ અને મહારાણી તુલસી બાતી સ્કૂલની વિદ્યાર્થિનીઓ ભોજન લીધા બાદ બીમાર પડવાની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે

(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
