તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
સૌરાષ્ટ્રમાં ઝાડા ઉલટીએ ચાર બાળકોનો ભોગ લીધ: ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા* સૌરાષ્ટ્રના ઉપલેટા તાલુકાના ગણોદ અને તણસવા ગામ નજીક કારખાનામાં રહેતા મજુર પરીવારના ૭ બાળકોને ઝાદા ઉલ્ટી થતા ૪ બાળકો ના મૃત્યુના સમાચારથી કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ધટના સ્થળે દોડી ગયા. ચંદ્રેશ હિરાણી મોટી પાનેલી

(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
