<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

રાજકોટ ઉપર વીજળીના કડાકા ભડાકા સાથે વહેલી સવારથી જોરદાર વરસાદ તૂટી પડ્યો છે: સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઠેર ભારે વરસાદ ચાલુ : અત્યારે સવારે ૬.૨૦ આસપાસ રાજકોટ ઉપર વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. : સમગ્ર સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દક્ષિણ ગુજરાત ઉપર પ્રચંડ વાદળાઓનું જોર દેખાય છે. વરસાદનું જોર સતત વધી રહ્યું છે.. : છેલ્લી લગભગ ૨૦ મિનિટથી વરસાદ એકધારો તુટી પડ્યો છે..

(9:35 AM IST)