તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 24th June 2024
છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમનાં ૧૩૦ તાલુકામાં વરસાદે બગડાટી બોલાવી : આજે સવારે ૮ વાગ્યે: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદની રમઝટ જોવા મળી છે. : સૌથી વધુ જૂનાગઢના મેંદરડા તાલુકામાં ૩ થી ૫ ઇંચ વરસાદ: દ્વારકાના ખંભાળિયામાં પણ દે ધનાધન ત્રણ ઇંચ: સંખેડા, સુબીર અને તાલાળા ગીરમાં અઢી-અઢી ઇંચ પડ્યો છે. : આ ઉપરાંત કચ્છના મુન્દ્રા અને સૌરાષ્ટ્રમાં જુનાગઢ, વંથલી, કાલાવડ, બોટાદ અને વિસાવદરમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
