<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

આટકોટમાં વાવણીનાં શ્રી ગણેશઃ આટકોટમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી ત્યારે આજે બળદને કુમકુમ તિલક કરી ધરતીમાંને કુમ કુમ તિલક કરે ચાંદલો કરેલ સારૃ વર્ષ થાય તેવી આશા સાથે આજે ખેડુતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતા. (તસ્વીરઃ કરશન બામટા, આટકોટ)

(12:50 PM IST)