<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

ગુજરાત ઉપર વાદળો છવાયા : રાજકોટ : દક્ષિણ પヘમિ ચોમાસુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસુ ગુજરાતના બાકીના ભાગોમાં બેસી જાય તેવી પુરી શકયતા છે. આ સપ્તાહ દરમયાન સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. ઇન્‍સેટ તસ્‍વીરમાં ગુજરાત ઉપર વાદળો છવાયેલા જોવા મળે છે

(2:27 PM IST)