<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

પાર્થસારથી સ્‍વામીનો રથ ખેંચી ભાવિકો ધન્‍ય બન્‍યા : ચેન્‍નઇના પાર્થસારથી સ્‍વામી મંદિરની ગઇ કાલે રથયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભકતોએ ભગવાનનો રથ ખેંચયો હતો. પાર્થસારથી મંદિર ભગવાન વિષ્‍ણુને સમર્પિત છઠ્ઠી સદીનું વૈષ્‍ણવ મંદિર છે. આ મંદિરને ભગવાન વિષ્‍ણુને સમર્પિત ૧૦૮ દિવ્‍ય દેશોમાંનું એક રૂપ માનવામાં આવે છે.

(3:35 PM IST)