<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

નીટ યુજી પેપર લીક કેસમાં ગુજરાતના ગોધરામાં સીબીઆઈ ટીમે પગલા પાડયા : નીટ અને યુજીસી પરીક્ષાઓમાં થયેલ ગડબડ અંગે સીબીઆઈના અધિકારીઓની એક ટીમ ગુજરાતના ગોધરા ખાતે પહોંચી છે : જયારે બીજી ટીમ બિહારના નવાદા પહોંચી છે : ગોધરા ખાતે ૮ મે ૨૦૨૪ના રોજ આ પરીક્ષાની ગેરરીતિઓ અંગે એક ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

(3:57 PM IST)