News of Monday, 24th June 2024
મહારાષ્ટ્ર કોંગ્રેસ પક્ષમાં દાવાનળઃ ૧૬ નેતાએ બેઠક માટે ખડગેને પત્ર લખ્યો : ચર્ચા કરો : મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ધાર્યા કરતા ખૂબ સારો દેખાવ કર્યો છે. પરંતુ કોંગ્રેસના ૧૬ મોટા નેતાઓએ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેને પત્ર લખી મુંબઈના કોંગી સંગઠન માળખા ઉપર લક્ષ્ય આપવા, અને કોંગીના મુંબઈ પ્રમુખ વર્ષા ગાયકવાડને પદથી હટાવે તેવી માંગણી કર્યાનું બહાર આવ્યુ છે. તેઓ સંગઠનનું સક્ષમ નિર્માણ કરવામાં નિષ્ફળ ગયા છે.

(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
