News of Monday, 24th June 2024
પૂ.મોરારીબાપુના આર્શિવાદ લેતા ધારાસભ્ય કલ્પના સોરેન : ઝારખંડના મધુબનમાં રામકથાને વિરામ રાંચી, : ઝારખંડના ગાણ્ડેયના મહિલા ધારાસભ્ય કલ્પના સોરેને મધુબનમાં આયોજીત પૂ.મોરારીબાપુની રામકથાના સમાપન પ્રસંગે દર્શન કર્યા હતા. કલ્પના સોરેને પૂ.મોરારીબાપુના આર્શિવાદ લીધા હતા. આ પ્રસંગે ગિરિડીહના ધારાસભ્ય સુદિવ્ય કુમાર સોનુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
