તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 24th June 2024
બજેટ પછી ટોચની પાંચ પોસ્ટ ઉપર નિમણૂંકો થશે આગામી જૂલાઇમાં કેન્દ્રિય બજેટ રજૂ થયા પછી કેટલીક મહત્વની જગ્યાઓ ઉપર એનડીએ સરકાર નિમણૂંકો કરશે. આ જગ્યાઓ આગામી એકાદ બે મહિનામાં ખાલી થવાની છે. નવી નિમણૂંકો થવાની છે તેમાં કેબીનેટ સેક્રેટરી, હોમ સેક્રેટરી, વિદેશ સચિવ, ઇડીના ડાયરેકટર, આઇપીના ડાયરેકટર, સીબીડીટી ના ચેરમેન અને અમેરિકા ખાતેના ભારતના નવા એલચીનો સમાવેશ થાય છે.

(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
