<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

દક્ષિણ કોરીયામાં ભીષણ આગ : ૧૬ના મોત , દક્ષિણ કોરીયાના ઍક બેટરી પ્લાન્ટમાં જબ્બર આગ ફાટી નીકળી છે. આ દુર્ઘટનામાં ૧૬ લોકો જીવતા સળગી મર્યા છે. વિગતો મેળવાઈ રહી છે

(5:58 PM IST)