<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને ED દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર હાઈકોર્ટ મંગળવારે પોતાનો ચુકાદો આપશે. જસ્ટિસ સુધીર કુમાર જૈનની કોર્ટ બપોરે 2:30 વાગ્યે ચુકાદો આપશે.

(6:45 PM IST)