<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

ગાઝામાં ઇઝરાયેલે મોત વરસાવ્યું: ૧૦૧ પેલેસ્ટાઇનીઓના મોત* ગાઝામાં ઈઝરાયેલે પેલેસ્ટાઈનીઓ પર તબાહી મચાવી દીધી. જંગી હવાઈ હુમલામાં ૧૦૧ લોકો માર્યા ગયા, શરણાર્થી શિબિરનો સફાયો કરી નખાયો: હાહાકાર

(8:29 PM IST)