<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ કોણ ? : ભાજપના વર્તમાન રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા કેન્દ્ર સરકારમાં જોડાયા હોવાથી ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની શોધમાં છે; સંભવિત નામોમાં • રાજનાથ સિંહ • શિવરાજ સિંહ ચૌહાણ • વિનોદ તાવડે • સુનીલ બંસલના નામો મોખરે છે. સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે: ન્યુઝફર્સ્ટ

(8:43 PM IST)