<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ચોખ્ખી અને સલામત ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકનો મૂળભૂત અધિકાર: મુંબઈ હાઇકોર્ટ મુંબઈ હાઇકોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે ચોખ્ખી અને સલામત ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે

(9:28 AM IST)