News of Tuesday, 25th June 2024
અમદાવાદમાં ચાલુ વરસાદે ત્રણ ઈલેક્ટ્રીક બસમાં આગ લાગી: ભસ્મીભૂત થઈ ગઈ અમદાવાદના વસ્ત્રાલના જાડેશ્વર બસ ડેપોમાં બીઆરટીએસની ત્રણ બસ આગમાં ભસ્મિભૂત થઈ ગઈ છે: ચાલુ વરસાદે ઇલેક્ટ્રીક બસોમાં આગ લાગી હતી, મોટી દુર્ઘટના ટળી

(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
