તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 25th June 2024
દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર માટે ચૂંટણી થશે : ઓમ બિરલા સામે કોંગ્રેસે કે.સુરેશને મેદાનમાં ઉતાર્યા : બંનેએ ઉમેદવારી પત્રક ભર્યુ વિરોધ પક્ષ પણ સ્પીકર પદ માટે ઉમેદવાર ઉતારે છે : દરમિયાન સ્પીકરપદની ચૂંટણીમાં કોંગ્રેસે પણ ઝુકાવ્યું છે અને કોંગ્રેસના સાંસદ કે સુરેશને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે, જો કે કોંગ્રેસના રાહુલ ગાંધી અને ખડગે એ ભાજપને જણાવ્યું છે કે જો ડેપ્યુટી સ્પીકર પદ વિરોધ પક્ષને આપવામાં આવે તો તેઓ : સ્પીકર પદ માટે એનડીએ મોરચાના ઉમેદવારને સમર્થન આપશે : ભારત સ્વતંત્ર થયા પછી પ્રથમ વખત સંસદના અધ્યક્ષપદ માટે ચૂંટણી યોજાશે

(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
