News of Tuesday, 25th June 2024
લોકસભા સ્પીકરની ચૂંટણીમાં ઉમેદવારી બાબતે રાત્રે ૮ વાગ્યે ઇન્ડિયા બ્લોકની બેઠક : લોકસભા સ્પીકર પોસ્ટ માટે રાજકીય ઘમાસાણ: રાત્રે ૮ વાગ્યે કોંગ્રેસે I.N.D.I.A બ્લોકની બેઠક બોલાવી. ઉમેદવારી નોંધાવવામાં આવી છે પરંતુ સંખ્યા બળ વિપક્ષોની તરફેણમાં નથી. (એનડીએ ૨૯૩ વિ. I.N.D.I.A બ્લોક ૨૩૩)

(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
