<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

પાંચેય વિધાનસભાની ચૂંટણી સાથે જ યોજો : ચુંટણી પંચે મહારાષ્‍ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્‍મુ-કાશ્‍મીર અને દિલ્‍હી વિધાનસભાની ચુંટણીઓ એક સાથે કરવી જોઇએ તેવી માંગણી ઉભી થઇ રહી છે. હરિયાણા અને મહારાષ્‍ટ્રની ચુંટણીઓ ઓકટોબરમાં છે. જયારે ઝારખંડ અને જમ્‍મુ-કાશ્‍મીરમાં નવેમ્‍બર અને ડીસેમ્‍બરમાં તથા દિલ્‍હીમાં ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ થવાની છે. ત્‍યારે આ પાંચેય રાજયમાં પાંચે ચુંટણીઓ એક સાથે ના યોજી શકાય? તેવો પ્રશ્‍ન પૂછાઇ રહ્યો છે.

(3:37 PM IST)