તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
કેજરીવાલને જામીન આપવાના નીચલી કોર્ટના હુકમને દિલ્હી હાઇકોર્ટે રદ કર્યો : જામીન ઉપર નહીં છૂટે : મોટો ઝટકો જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો : કેજરીવાલને જામીન આપવાના નીચલી કોર્ટના હુકમને દિલ્હી હાઇકોર્ટે રદ કર્યો : કેજરીવાલની હાલ તુરંત જેલ મુક્તિ નહીં થાય : દિલ્હીના મુખ્યમંત્રી હવે સુપ્રીમ કોર્ટમાં થયેલી અપીલ પર નિર્ભર રહેશે : સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લેશે તેના તરફ સૌની મીટ

(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
