<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

લોધીકા-પડધરી પંથકમાં ર૦ જેટલા એકમોને ફાયર NOC અંગે પ્રાંતની નોટીસ લોધીકા-પડધરી પંથકમાં ર૦ જેટલા રેસ્‍ટોરન્‍ટ-અન્‍ય એકમો-સ્‍કૂલોને ફાયર NOC સંદર્ભે રૂરલ પ્રાંતશ્રી વિમલ ચક્રવર્તીએ નોટીસો ફટકારી છે, હવે આ ચેકીંગની ટીમ ગોંડલ પંથકમાંથી આવી તારીખ આપશે એટલે ચેકીંગ હાથ ધરાશે, અને ફાયર સેફટી અંગે કોઇ ગેરરિતી જણાશે તો સીલીંગની કાર્યવાહી થશે.

(3:55 PM IST)