News of Tuesday, 25th June 2024
સાંસદ તરીકે શપથ લેતી વખતે ઓવૈસીએ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા : લોકસભા સાંસદ તરીકે શપથ લેતી વખતે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ 'જય પેલેસ્ટાઈન'ના નારા લગાવ્યા ત્યારે ભાજપના સાંસદોએ પણ 'જય શ્રી રામ'ના નારા લગાવવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા ન્યૂઝ વેબસાઈટ ઉપર પ્રસારિત અહેવાલો મુજબ નારાઓથી અસ્વસ્થ બનેલા , અસદુદ્દીન ઓવૈસીએ ઉર્દૂમાં શપથ લીધા અને "જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન, તકબીર અલ્લાહ હુ અકબર" કહીને તેનો અંત લાવેલ .

(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
