News of Tuesday, 25th June 2024
ગુજરાતમાં સીઝનનો સરેરાશ પાંચ ટકા વરસાદ પડ્યો : ગુજરાતમાં સરેરાશ ચોમાસાની ઋતુનો લગભગ ૫ ટકા વરસાદ પડી ગયો છે; દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો, જ્યારે કચ્છમાં મધ્યમ વરસાદ નોંધાયો છે.

(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
