તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 25th June 2024
આપ સરકારના પૂર્વ મંત્રીની ધરપકડ કેસમાં ૯ જુલાઈએ નિર્ણય લેવાશે : સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને દિલ્હીની આપ સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈનની પીડી દ્વારા થયેલ ધરપકડ કેસમાં જામીન અરજી પર ૯ જુલાઈએ નિર્ણય લેવાનું જણાવ્યું છે.

(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
