<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

પાકિસ્તાનમાં ૧૪ વર્ષના કિશોરે 'ઇશનિંદા' કરવા સબબ ૫૫ વર્ષીય શિયા વ્યક્તિની હત્યા કરી : પાકિસ્તાનમાં ૧૪ વર્ષના કિશોરે મોહમ્મદ પયગંબર સાહેબ વિરુદ્ધ 'ઇશનિંદા' કરવા બાબતે ૫૫ વર્ષીય શિયા વ્યક્તિની હત્યા કરી. આરોપી કિશોરને તેના કાકા અને પિતાએ ઉશ્કેર્યો હતો. પાકિસ્તાનમાં આ પ્રકારે ચાર દિવસમાં આ બીજી હત્યા છે. આ પહેલા ૨૦મી જૂનની રાત્રે, ઇસ્લામવાદી સમૂહે કુરાનનું અપમાન કરવાનો આરોપ લગાવીને એક ટુરિસ્ટને જીવતો સળગાવી દીધો હતો.

(4:43 PM IST)