<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

જામનગર - રાજકોટ હાઇ વે ઉપર ધ્રોલથી દસેક કિલોમીટર દૂર આવેલા ફલ્લા ગામ નજીક આજે સાંજે જોરદાર વરસાદ ચાલુ, ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક. સંજય ડાંગર અકિલા

(6:24 PM IST)