<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

જુનાગઢમાં સાંજે ૬.૨૦ સુધીમાં અડધો ઇંચ અને વિસાવદરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો: બનાસકાંઠામાં પણ વરસાદનું આગમન, આજે સાંજે ૪ થી ૬ દરમ્યાન જૂનાગઢમાં અડધો ઇંચ અને વિસાવદરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયેલ છે. આ લખાય છે ત્યારે સાંજે ૬.૨૦ કલાકે જૂનાગઢમાં પણ વરસાદ ચાલુ છે. વિનુ જોશી અકિલા જુનાગઢ બનાસકાંઠાના ડીસા, પાલનપુર, દાંતીવાડામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે.

(6:37 PM IST)