તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 25th June 2024
ઉત્તરાખંડમાં બેફામ બનેલી કારે કાકી અને બે ભત્રીજીને હવામાં ઉડાડી: ત્રણેયના મોત: ભારે અરેરાટી, ઉત્તરાખંડના ટિહરીના બૌરાડી વિસ્તારમાં ચાલી રહેલી એક મહિલારીના નેગી અને તેમની ૭ અને ૧૦ વર્ષની બે ભત્રીજીઓને બેકાબૂ કારે જોરદાર ટક્કર મારતા ત્રણેયના મૃત્યુ થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કાકી અને બંને ભત્રીજી હવામાં ફંગોળાઈ કેટલાય ફૂટ દૂર જઈને પછડાયા હતા. વિડીયો ભારે વાયરલ થયો છે.: જુઓ વિડીયો

(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
