તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
મહેસાણાના ઊંઝા પંથકમાં ભારે વરસાદ :મહેસાણાના પાણી ભરાતા અંડર પાસ બંધ કરાયો - અંડરપાસમાં વાહન વ્યવહાર તેમજ લોકોની અવર જવર બંધ ઊંઝા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. ઊંઝાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ઊંઝામાં પ્રવેશ સમા અંડર પાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. અંડર પાસમાં પાણી ભરાતા, અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. અંડરપાસમાં વાહન વ્યવહાર તેમજ લોકોની અવર જવર બંધ કરાવવામાં આવી છે.

(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
