<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

મદદનીશ ઉદ્યોગ કમિશનર વસાવાનું અપહરણ: ગણત્રીની કલાકોમાં આરોપીઓ ઝડપાઈ ગયા , પાલનપુરનાં મદદનીશ ઉદ્યોગ કમિશનર રમણલાલ વસાવાનું ગાંધીનગરનાં ગિયોડ પાસે તેમની ખાનગી સ્વિફ્ટ કારમાંથી અપહરણ કરવામાં આવતા ભારે ચકચાર જાગેલ. આ ચકચારી મામલામાં મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ત્વરિત કાર્યવાહી કરવા આપેલ આદેશ સંદર્ભે ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. વિશેષ વિગત મેળવાઈ રહી છે.

(8:05 PM IST)