<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

સૌરાષ્ટ્રના જામનગર પાસે સાઇકલ ચલાવવાની ના પાડતા નવ વર્ષના બાળકે ગળાફાંસો ખાઈ લીધો: હાહાકાર , અહીંના દરેડમાં ૯ વર્ષના બાળકને માતા દ્વારા ઠપકો આપવામાં આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે. સમગ્ર પરિવાર આઘાતમાં. બાળકને સાયકલ ચલાવવાની ના પાડવામાં આવતા બાળકે જીવ દઈ દીધા નું માનવામાં આવે છે. આવડા નાના બાળકે ગળાફાંસો ખાઈ લેતા ભારે અરેરાટી ફેલાયેલ છે. (કિંજલ કારસરીયા, જામનગર)

(8:56 PM IST)