<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th June 2024

દેશની 18મી લોકસભા માટે નવા સ્પીકરની ચૂંટણી થશે :ઓમ બિરલા ભાજપની આગેવાની હેઠળના એનડીએ તરફથી મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધન દ્વારા કેરળના સાંસદ કે સતીશને મેદાનમાં ઉતાર્યા છે.

(1:10 AM IST)