<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના કાલાવડના ખરેડીમાં બારેમેધ ખાંગા: ૫ ઈંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકયો: સમગ્ર વિસ્તારમાં ચારેકોર પાણી ફરી વળેલા જોવા મળ્યા. સંજય ડાંગર અકિલા.

(9:14 AM IST)