તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Thursday, 27th June 2024
અંબાજી તરબોળ: 2.5 ઈંચ વરસાદ ખાબકતા બજારોમાં ભરાયા પાણી બનાસકાંઠાના અંબાજીમાં વરસાદને કારણે ભરાયા પાણી. અંબાજીની બજારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. અંબાજીમાં આજે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. માત્ર અઢી ઇંચ વરસાદમાં બજારોમાં ઘુંટણ સમા પાણી ભરાતા લોકોમાં રોષ છે

(9:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
