<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

વિડીયો : જુનાગઢના ગીરનાર પર્વત, અંબાજી મંદિર ખાતે ધોધમાર વરસાદ : જુનાગઢ શહેર માં આજે ૩ ઈંચ વરસાદ વરસ્યો, આ સાથે ગીરનાર પર્વત પર ૫ ઈંચ થી વધુ વરસાદ પડતા અદભુત નજારો સર્જાયો હતો (વીનું જોશી, જૂનાગઢ)

(9:14 AM IST)