તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Thursday, 27th June 2024
કચ્છના માંડવી શહેરને આરોગ્ય તંત્ર દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરાયુ, છેલ્લા અઠવાડિયા દરમિયાન અનેક વ્યક્તિઓને થયા હતા ઝાડા ઉલટી, શહેરમાં ગટર મિશ્રિત પાણીના વિતરણથી રોગચાળો ફેલાયો, માંડવી મામલતદારની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂક કરાઈ, માંડવીની ભાગોળે આવેલ સલાયા,મસ્કા ઓક્ટ્રોય વિસ્તાર ભયગ્રસ્ત, ૨૫ જુલાઈ સુધી વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(9:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
